SHARE

કાનપુર પોલીસે ટ્રાફિકને યોગ્ય કરવા માટે એક અનોખી પહેલ કરી છે એસએસપીના આદેશ પર શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કેમ્પ લગાવાયો છે.જેમાં ટ્રાફિક નિયમોને તોડનાર વાહન ચાલકોને શરબત પિવડાવી તેમને સોગંદ અપાવવામાં આવ્યા અને સોગંદપત્ર ભરાવવામાં આવ્યું કે હવે ભવિષ્યમાં ટ્રાફિકનો નિયમ ભંગ કરશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here