SHARE

અમદાવાદના રમણીય કાંકરિયા તળાવ પરિસરમાં મંગળવારથી શરુ થઇ રહેલું અને શહેરનો વાર્ષિક ઉત્સવ બની ગયેલું કાંકરિયા કાર્નિવલ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કાર્નિવલ પૂર્વે તળાવને ફરતે કરાયેલી રોશની અને લેસર લાઇટિંગને લઇ રાત્રીએ કાંકરિયા જાણેકે ઝળહળી ઉઠ્યું હતું. કાર્નિવલના અઠવાડિક ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here