SHARE

કાંકરિયા ખાતે કાર્નિવલનો પ્રારંભ થયો છે.આ કાર્નિવલમાં અનેક પ્રકારના આકર્ષણો ગોઠવવામાં આવ્યા છે.જેમાં અટલ ગાડીનું નજરાણુ હેરીટેજ ઝલક જેવી વિવિધ થીમો નાગરિકોને જાવા મળશે. સાંજ પડતા જ તળાવની ચારેબાજુ રોશનથી ઝગમગી ઉઠી હતી.જે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

SHARE
Previous article26-12-2018
Next article27-12-2018

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here