SHARE

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા હાથ ધરાયેલા વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ભુમીપુજન કરવા મંગળવારે આયોજિત કાર્યક્રમમાં ઓઢવ વિસ્તારમાં નવનિર્મિત ઓઢવ ફલાયઓવર (બ્રિજ) નું લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here