SHARE

મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવતા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસીભરી સ્થિતિ સર્જાઈ હતી. મોડી રાત્રે પરિણામ કોંગ્રેસ તરફી રહ્યું અને પક્ષને ૧૧૪ બેઠકો જેની સામે ભાજપને ૧૦૯ બેઠકો મળી હોવાનું જાહેર કરાયું. અલબત્ત, એક તબક્કે તો સત્તાધારી ભાજપ દ્વારા સરકાર બનાવવનો દાવો પણ રાજ્યપાલ સમક્ષ કરવાની વાત વહેતી મુકાઈ હતી. જા કે અંતે ભાજપને સતા પ્રાપ્તિનો પનો ટૂંકો પડ્યો !! ત્યારે રાજકીય રસાકસીની સ્થિતિની પ્રતીતિ કરાવતું સૂચક દ્રશ્ય અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં જાવા મળ્યું ! જ્યા એક હરણ લીલોત્રીરૂપી ભોજન મેળવવા વૃક્ષની ઉંચી ડાળી સુધી પહોંચી ગયું છે. તો બીજાનો પનો ટૂંકો પડી રહ્યો છે !!

SHARE
Previous article13-12-2018
Next article14-12-2018

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here