SHARE

લોકસભાની ચૂંટણી પૂર્વે અમદાવાદમાં મતદારો તેમના અને તેમના પરિવારજનોના નામ મતદાર યાદીમાં ચકાસી રહયા છે. ચૂંટણી પાંચ દ્વારા દેશભરમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ હાથ ધરાઈ જેથી મતદારો તેમના નામની ચકાસણી કરી સુધારા જણાય તો યોગ્ય ફોર્મ-અરજી પત્રક ભરવાની કાર્યવાહી કરી શકે. તસવીરમાં મતદાર યાદીમાં તેમના નામની ચકાસણી કરતા પિતા સાથે આવેલી આવતીકાલની નાગરિક સમી બાળકી આ કાર્યવાહી નિહાળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here