SHARE

આગામી શનિવારે અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથની ૧૪૧મી રથયાત્રા માટે જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તસવીરોમાં (ડાબે) ભગવાનના રથોને સુંદર રીતે રંગી સજાવી રહેલો કારીગર તેના કાર્યને આખરી ઓપ આપી રહ્યો છે.તો જમણી તસ્વીરમાં રથયાત્રા દરમ્યાન ભાવિકોને વહેંચવામાં આવનાર પરંપરાગત પ્રસાદી માટે હજારો કિલો મગ તૈયાર કરાઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here