આંતરરાષ્ટ્રીય પરમાણુ પરીક્ષણ વિરોધ દિવસ પર યુનાઇટેડ નેશને જણાવ્યું છે કે પરમાણુ પરીક્ષણના ભયંકર પ્રભાવથી માણસોના સ્વાથ્ય,ખાદ્ય સુરક્ષા અને આર્થિક વિકાસ પર ખુબ જ ગંભીર રીતે અસર થાય છે.તેથી આ દિવસે વિશ્વના દરેક દેશોએ પરમાણુ પરીક્ષણ વિરોધી દિવસ પર વિચારવાનો સમય પાકી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here