SHARE

અમદાવાદના સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે રવિવારે આંતરરષ્ટ્રિય પતંગ મહોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો. દેશ- વિદેશના પતંગબાજા એ તેમના અવનવા પતંગો ચગાવી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

પતંગ મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે મ્યુનિસિપલ સ્કૂલ્સના બાળકોએ સામુહિક સૂર્ય નમસ્કાર કર્યા .તો મહોત્સવનું ઉદ્ઘાટન કરતા રાજ્યપાલ ઓ પી કોહલી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રંગબેરંગી બલૂન્સ આકાશમાં તરતા મુકયા હતા. આ પ્રસંગે શાસ્ત્રીય નૃત્ય સંસ્થાના કલાકારોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજુ કર્યો હતો.

 

 

SHARE
Previous article07-01-2019
Next article08-01-2019

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here