SHARE

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી અને પાણી, ગટર વ્યવસ્થા ,રસ્તો અને સફાઈ જેવી પ્રાથમિક નાગરિક સુવિધાઓથી વંચિત વિનાયક પાર્ક સોસાયટીના રહીશોએ આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નીર્ધાર કરી લીધો છે. મ્યુ.કોર્પ. સમક્ષ વારંવાર રજૂઆતો વ્યર્થ નીવડતા ત્રસ્ત રહીશોએ સોસાયટીના પ્રવેશ દ્વાર પર રાજકીય પક્ષો માટે નો એન્ટ્રીનું બેનર લગાવી દીધું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here