SHARE

અમદાવાદના રાયપુર દરવાજા પાસેનો મુખ્ય રોડ ટ્રાફિક જામનું આ દ્રશ્ય રોજીંદુ બની ગયું છે. સ્થિતિ એ છે કે અહીં ખડેપગે ટ્રાફિક નિયંત્રિત કરતા ટ્રાફિક પોલીસની જેવી ગેરહાજરી વર્તાય એટલે મિનિટોમાંજ ટ્રાફિક જામ રસર્જાય !! ટ્રાફિક નિયંત્રણના અભાવે ચારે તરફથી આવતો ધસમસતો ટ્રાફિક અને કેટલાક વાહનચાલકોનું બેફામ ડ્રાઇવિંગ આ સ્થિતિ માટે જવાબદાર છે. તસ્વીરમાં ટ્રાફિક ચોકઅપ થઇ ગયેલો જણાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here