SHARE

આજે નાગરિક સંરક્ષણ – હોમગાર્ડનો સ્થાપના દિન છે. કાયદો વ્યવસ્થાની જાળવણીમાં યોગદાન આપવાથી લઇ સંકટ સમયે બચાવ કાર્યમાં જાડાઈ લોકોના ને જીવ બચાવતા હોમગાડ્‌ર્સમાં પુરુષો સાથે મહિલાઓ પણ સામેલ છે. સમાજમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત નાગરિકોનું બનેલું નાગરિક સંરક્ષણ-હોમગાર્ડ દળમાં અપાતી તાલીમને લઇ હોમગાર્ડના જવાનો તેમની ફરજ અદા કરવા માટે સક્ષમ છે. તસ્વીરમાં શૂટિંગની તાલીમ લેતા મહિલા હોમગાર્ડ જવાનો તેમનું નિશાન સાધી રહયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here