SHARE

ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષા અને માવઠા સાથે કાતિલ ઠંડીને લઇ અમદાવાદમાં લોકો શીત લહેર અને તીવ્ર ઠંડીનો અનુભવ કરી રહયા છે. તસવીરોમાં સાબરમતી રિવરફ્રન્ટમાં કપડું તીવ્ર ગતિના પવન સાથે ઉડી રÌšં છે. તો કડકડતી ઠંડીથી ઠુંઠવાતા બાળકને ઉનના વસ્ત્રો તેની માતા દ્વારા પહેરાવાઈ રહયા છે.

SHARE
Previous article09-02-2019
Next article11-02-2019-Bopal line

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here