SHARE

વિશ્વ મહિલા દિન નિમિતે અમદાવાદમાં કાર્યરત થયેલી મેટ્રો રેલ સેવામાં મહિલાઓ માટે ખાસ નિઃશુલ્ક સફરનું આયોજન કરાયું હતું. અને આ દિનની ઉજવણી સાર્થક કરતી મહિલાઓ બાળકો સાથે ટ્રેનની સહેલ કરવા માટે વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન પર ઉમટી પડી હતી. તો મેટ્રો રેલ એન્જીન પાયલોટ દ્રષ્ટિ વ્યાસ સહીત સંચાલન અને સુરક્ષા સટાફમાં પણ મહિલાઓ મહદંશે રાખવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here